વિકિપીડિયા:ચોતરો/દફ્તર ૭: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Nizil Shah (ચર્ચા | યોગદાન) 2018ની પૂર્ણ ચર્ચાઓ દફતરે કરી. |
Nizil Shah (ચર્ચા | યોગદાન) No edit summary |
||
લીટી ૬૧૭: | લીટી ૬૧૭: | ||
--[[સભ્ય:MediaWiki message delivery|MediaWiki message delivery]] ([[સભ્યની ચર્ચા:MediaWiki message delivery|ચર્ચા]]) ૧૫:૪૨, ૨૭ ડિસેમ્બર ૨૦૧૮ (IST) |
--[[સભ્ય:MediaWiki message delivery|MediaWiki message delivery]] ([[સભ્યની ચર્ચા:MediaWiki message delivery|ચર્ચા]]) ૧૫:૪૨, ૨૭ ડિસેમ્બર ૨૦૧૮ (IST) |
||
<!-- Message sent by User:Tiven2240@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=Distribution_list/Global_message_delivery&oldid=18639017 --> |
<!-- Message sent by User:Tiven2240@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=Distribution_list/Global_message_delivery&oldid=18639017 --> |
||
== લેખનું કદ == |
|||
આપણા વિકિ પર લેખના કદ વિશે કોઈ નીતિ હોવા અથવા તો અગાઉ કોઈ સ્થળે આ બાબતે ચર્ચા થયેલ હોય એ મારા ધ્યાન પર નથી માટે અહીં લખું છું. લેખનું આદર્શ રીતે કદ કેટલું હોવું જોઈએ અથવા તો વધુમાં વધુ કેટલું હોવું જોઈએ. મારા મતે ૧,૦૦,૦૦૦ બાઇટ કરતાં વધુ કદનો લેખ ન હોય તો સારું. અંગ્રેજી વિકિ પર પણ મારા ખ્યાલથી ઓછાવત્તી એટલી જ મર્યાદા રખાઈ છે. તો આપણા સંદર્ભમાં આ કેટલી હોવી જોઈએ અને તકનિકી દૃષ્ટિએ કોઈ તર્ક હોય તો તે પણ જણાવશો. સૌ સભ્યો પોતાનો મત વ્યક્ત કરશો.--[[સભ્ય:Vyom25|Vyom25]] ([[સભ્યની ચર્ચા:Vyom25|ચર્ચા]]) ૧૪:૩૨, ૧૧ એપ્રિલ ૨૦૧૮ (IST) |
|||
: From [[:en:Wikipedia:Article size|Wikipedia:Article size]] on English Wikipedia: A page of about 30 kB to 50 kB of readable prose, which roughly corresponds to 4,000 to 10,000 words, takes between 30 and 40 minutes to read at average speed, which is right on the limit of the average concentration span of 40 to 50 minutes. --[[સભ્ય:Nizil Shah|Nizil Shah]] ([[સભ્યની ચર્ચા:Nizil Shah|ચર્ચા]]) ૧૧:૦૭, ૨૦ એપ્રિલ ૨૦૧૮ (IST) |
|||
::મતલબ, બાઇટમાં ગણીએ તો ૩,૦૦,૦૦૦ બાઇટ થયું આશરે.--[[સભ્ય:Vyom25|Vyom25]] ([[સભ્યની ચર્ચા:Vyom25|ચર્ચા]]) ૧૬:૧૯, ૨૮ એપ્રિલ ૨૦૧૮ (IST): |
|||
:::બાઈટમાં ૩૦૦૦૦થી ૫૦૦૦૦ જ થાય.--[[સભ્ય:Nizil Shah|Nizil Shah]] ([[સભ્યની ચર્ચા:Nizil Shah|ચર્ચા]]) ૧૯:૦૫, ૮ જૂન ૨૦૧૮ (IST) |
૧૧:૦૧, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૯એ જોઈ શકાતી હાલની આવૃત્તિ
Wikigraphists Bootcamp (2018 India)
[ફેરફાર કરો]Greetings,
It is being planned to organize Wikigraphists Bootcamp in India, please fill out the survey form to help the organizers. Your responses will help organizers understand what level of demand there is for the event (how many people in your community think it is important that the event happens). At the end of the day, the participants will turn out to have knowledge to create drawings, illustrations, diagrams, maps, graphs, bar charts etc. and get to know to how to tune the images to meet the QI and FP criteria. For more information and link to survey form, please visit Talk:Wikigraphists Bootcamp (2018 India). MediaWiki message delivery (ચર્ચા) ૧૮:૧૩, ૧૫ જાન્યુઆરી ૨૦૧૮ (IST)
Wikigraphists Bootcamp Survey Reminder
[ફેરફાર કરો]Greetings,
As it has already been notified about Wikigraphists Bootcamp in India, for training related to creation drawings, illustrations, diagrams, maps, graphs, bar charts etc. and to tune the images to meet the QI and FP criteria, please fill the survey form linked from Talk:Wikigraphists Bootcamp (2018 India). It'll help the organizers to assess the needs of the community, and plan accordingly. Please ignore if already done. Krishna Chaitanya Velaga ૦૮:૩૩, ૨૧ જાન્યુઆરી ૨૦૧૮ (IST)
વિકિ સંપાદકો માટે લેપટોપ, ઇન્ટરનેટ સુવિધા
[ફેરફાર કરો]નમસ્તે સર્વેભ્ય:
ઘણા વિકિપીડિયા સંપાદકો લેપટોપ કે ઇન્ટરનેટની સુવિધાના અભાવે વિકિપીડિયામાં લેખ બનાવી શકતા નથી. તેવા સભ્યો માટે ખુશખબર છે કે ગૂગલ અને વિકિપીડિયાના સંબંધોના અનુસંધાને માત્ર ભારતમાં રહેતા હોય તેવા અને લેપટોપ અથવા ઇન્ટરનેટની સુવિધા ન હોય તેવા વિકિપીડિયનોને ગૂગલ તરફથી લેપટોપ મળવાપાત્ર છે અને ઇન્ટરનેટ સુવિધા જોઈતી હોય તો CIS દ્વારા સ્ટાઈપેન્ડ પણ મળવાપાત્ર છે. આ પ્રકલ્પને ટાઇગર પ્રોજેકટ નામ અપાયું છે. વધું જાણકારી અને આવેદન માટે અહીં ક્લિક કરશો.--आर्यावर्त (ચર્ચા) ૧૧:૨૫, ૪ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
WikiProject Resource Exchange પેજ
[ફેરફાર કરો]@KartikMistry: @Dsvyas:, @Aniket:, @Nizil Shah: @आर्यावर्त:
હેલ્લો, આપણે ગુજરાતી વિકિપીડિયા પર આ પ્રકારનું "રિસૉર્સ એક્ષચેંજ" નું પાનું ચાલુ કરવું જોઈએ. હું મારા શહેર હિંમતનગરની ડીસ્ટ્રીક્ટ લાઈબ્રેરી તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત વિદ્યાપીઠની લાઈબ્રેરી સાથે સંકળાયેલો છું. આ ઉપરાંત મારું અંગત પુસ્તકાલય પણ ઘણું જ સમૃદ્ધ છે. તો જે તે ઍડીટરને જોઈતી સંદર્ભ સામગ્રીને મોબાઈલથી સ્કૅન કરીને હું ઈ-મેઈલ કરી સકીશ. આ પદ્ધતિથી ગુજરાતી વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવી સકાશે. આભાર. Gazal world (ચર્ચા) ૦૨:૫૩, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
- આપનું સૂચન સૂંદર છે. આભાર. --Aniket (ચર્ચા) ૦૯:૦૩, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
- સરસ સૂચન. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૨૪, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
- સરસ.. કરો શરુ.--Nizil Shah (ચર્ચા) ૧૨:૦૦, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
- ગુજરાતીમાં જ સોર્સ મટિરિયલ મળવાથી કામ ફટાફટ થશે અને સહેલું રહેશે. મને પેજ ડિઝાઈન કરતાં ફાવશે નહીં. બે - ત્રણ મિત્રો ભેગાં થઈને તે કરી દેશો.Gazal world (ચર્ચા) ૧૪:૨૩, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
- @Gazal world:, સરસ સૂચન છે. આપણે ગુજરાતીમાં વિકિપરિયોજના સંદર્ભસામગ્રી / માહિતીસંપદા આપ-લે / વિનિમય એવું કાંઈક નામ રાખી ને આવું પૃષ્ઠ શરૂ કરી શકીએ.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૨૩, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
- @KartikMistry: @Dsvyas:, @Aniket:
- @Gazal world:, સરસ સૂચન છે. આપણે ગુજરાતીમાં વિકિપરિયોજના સંદર્ભસામગ્રી / માહિતીસંપદા આપ-લે / વિનિમય એવું કાંઈક નામ રાખી ને આવું પૃષ્ઠ શરૂ કરી શકીએ.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૨૩, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
- ગુજરાતીમાં જ સોર્સ મટિરિયલ મળવાથી કામ ફટાફટ થશે અને સહેલું રહેશે. મને પેજ ડિઝાઈન કરતાં ફાવશે નહીં. બે - ત્રણ મિત્રો ભેગાં થઈને તે કરી દેશો.Gazal world (ચર્ચા) ૧૪:૨૩, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
- સરસ.. કરો શરુ.--Nizil Shah (ચર્ચા) ૧૨:૦૦, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
હા, તો તે વહેલી તકે ચાલું કરો. Nizil પાસે "ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ" નું એક્સેસ તો છે જ. મારી પાસે "પ્રોજેક્ટ મ્યુઝ" નું એક્સેસ છે. આ ઉપરાંત મારી પાસે "ગુજરાતી વિશ્વકોષ" ના 1 થી 25 ભાગ છે અને "એનસાયક્લોપિડીયા ઓફ ઈન્ડિયન લિટરેચર" ના 1 થી 6 ભાગ પણ છે. આ ઉપરાંત ગણિતશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, મનોવિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને તત્વજ્ઞાન ના પુસ્તકો છે. હું ટૂંક સમયમાં જ બધા ઉપયોગી પુસ્તકોની યાદી બનાવીને અહીં મુકીશ. મારી પાસે જે અવેલેબલ નહીં હોય તે લાઈબ્રેરીમાં જઈને શોધી તો લાવીશ જ. Gazal world (ચર્ચા) ૧૮:૪૪, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
- સુંદર. તમારા માનસપુત્રનું યોગ્ય નામ તમે જ સૂચવો.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૪૭, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
- સુચન: સંદર્ભ વિનિમય ટૂંકું અને સરળ. ---Nizil Shah (ચર્ચા) ૧૮:૫૩, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
- વિકિપિડીયા:સંદર્ભવિભાગ/સંદર્ભ વિનિમય.--Gazal world (ચર્ચા) ૧૮:૫૬, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
- બંનેનો આભાર, આ પરિયોજનાનું પાનું હોવાથી ટૂંકામાં ટૂંકું પણ વિકિપીડિયા:પરિયોજના સંદર્ભ વિનિમય બને.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૪૧, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
- બનાવી જ નાખો તો હવે. Gazal world (ચર્ચા) ૨૦:૪૫, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
- બંનેનો આભાર, આ પરિયોજનાનું પાનું હોવાથી ટૂંકામાં ટૂંકું પણ વિકિપીડિયા:પરિયોજના સંદર્ભ વિનિમય બને.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૪૧, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
- વિકિપિડીયા:સંદર્ભવિભાગ/સંદર્ભ વિનિમય.--Gazal world (ચર્ચા) ૧૮:૫૬, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
- સુચન: સંદર્ભ વિનિમય ટૂંકું અને સરળ. ---Nizil Shah (ચર્ચા) ૧૮:૫૩, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
કામ થઈ ગયું - વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના --ધવલચર્ચા/યોગદાન ૨૦:૫૬, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
- @Dsvyas: 'Make New Request' આવો એક વિકલ્પ મુકો ત્યાં. જે રિક્વેસ્ટ કરનાર ને અલગ 'Editing Box' મા લઈ જાય. સુચના મુકવી જોઈએ કે, રિક્વેસ્ટ કરતી વખતે તમારે જે - તે માહિતી કયા લેખ માટે જોઈએ છે તે પણ લખવાનું રહેશે. સુચના અને અન્ય વસ્તુ કલર વાળા બોક્સમાં મુકી શકાય તો સારુ. Gazal world (ચર્ચા) ૨૧:૧૩, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
International Mother Langage Day and Open Data Day Wikidata Edit-a-thon
[ફેરફાર કરો]- Please translate the message to your language, if applicable
Hello,
We are happy to inform you that a national level Wikidata editing campaign "IMLD-ODD 2018 Wikidata India Edit-a-thon" on content related to India is being organized from from 21 February 2018 to 3 March 2018. This edit-a-thon marks International Mother Language Day and Open Data Day.
Please learn more about this event: here.
Please consider participating in the event, by joining here.
You may get a list of suggested items to work on here.
Please let us know if you have question. -- Titodutta using MediaWiki message delivery (ચર્ચા) ૧૨:૪૨, ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
Editing News #1—2018
[ફેરફાર કરો]Read this in another language •Subscription list for this multilingual newsletter
Since the last newsletter, the Editing Team has spent most of their time supporting the 2017 wikitext editor mode, which is available inside the visual editor as a Beta Feature, and improving the visual diff tool. Their work board is available in Phabricator. You can find links to the work finished each week at mw:VisualEditor/Weekly triage meetings. Their current priorities are fixing bugs, supporting the 2017 wikitext editor, and improving the visual diff tool.
Recent changes
[ફેરફાર કરો]- The 2017 wikitext editor is available as a Beta Feature on desktop devices. It has the same toolbar as the visual editor and can use the citoid service and other modern tools. The team have been comparing the performance of different editing environments. They have studied how long it takes to open the page and start typing. The study uses data for more than one million edits during December and January. Some changes have been made to improve the speed of the 2017 wikitext editor and the visual editor. Recently, the 2017 wikitext editor opened fastest for most edits, and the 2010 WikiEditor was fastest for some edits. More information will be posted at mw:Contributors/Projects/Editing performance.
- The visual diff tool was developed for the visual editor. It is now available to all users of the visual editor and the 2017 wikitext editor. When you review your changes, you can toggle between wikitext and visual diffs. You can also enable the new Beta Feature for "Visual diffs". The Beta Feature lets you use the visual diff tool to view other people's edits on page histories and Special:RecentChanges. [૧]
- Wikitext syntax highlighting is available as a Beta Feature for both the 2017 wikitext editor and the 2010 wikitext editor.[૨]
- The citoid service automatically translates URLs, DOIs, ISBNs, and PubMed id numbers into wikitext citation templates. It is very popular and useful to editors, although it can be a bit tricky to set up. Your wiki can have this service. Please read the instructions. You can ask the team to help you enable citoid at your wiki.
Let's work together
[ફેરફાર કરો]- The team will talk about editing tools at an upcoming Wikimedia Foundation metrics and activities meeting.
- Wikibooks, Wikiversity, and other communities may have the visual editor made available by default to contributors. If your community wants this, then please contact Dan Garry.
- The
<references />
block canautomatically display long lists of references in columns on wide screens. This makes footnotes easier to read. You canrequest multi-column support for your wiki. [૩] - If you aren't reading this in your preferred language, then please help us with translations! Subscribe to the Translators mailing list or contact us directly. We will notify you when the next issue is ready for translation. આભાર !
૦૨:૨૬, ૩ માર્ચ ૨૦૧૮ (IST)
લેખ પ્રતિયોગિતા
[ફેરફાર કરો]કોઇ અહીં જઇને ગુજરાતી માટે Article writing contestની શરૂઆત કરી શકશે? જુઓ: https://meta.wikimedia.org/wiki/Talk:Supporting_Indian_Language_Wikipedias_Program#Article_writing_contest_%28February_2018_-_April_2018%29 --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૩૩, ૩ માર્ચ ૨૦૧૮ (IST)
ચિત્ર-છબી અપલોડ
[ફેરફાર કરો]મને મારા બનાવેલા પાના પર ફોટો અપલોડ કરવો હોય તો કેવી રીતે કરી શકું છું કોઈ પણ મિત્ર મદદે આવજો. ફોટા અપલોડ કરવાની સરળ રીત બતાવવા વિનંતી... Jivanbhai Mayatra (ચર્ચા) ૧૮:૩૧, ૫ માર્ચ ૨૦૧૮ (IST)
- પહેલા તમારા માટે મૂકેલ નોંધ જોઇ લેવા વિનંતી. પછી કંઇ સવાલ હોય તો અહીં મૂકવા. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૩૭, ૫ માર્ચ ૨૦૧૮ (IST)
Galicia 15 - 15 Challenge
[ફેરફાર કરો]Wikipedia:Galicia 15 - 15 Challenge is a public writing competition which will improve improve and translate this list of 15 really important articles into as many languages as possible. Everybody can help in any language to collaborate on writing and/or translating articles related to Galicia. To participate you just need to sign up here. Thank you very much.--Breogan2008 (ચર્ચા) ૧૯:૩૫, ૧૨ માર્ચ ૨૦૧૮ (IST)
રદ કરવાના પૃષ્ઠો
[ફેરફાર કરો]gu:શ્રેણી:રદ કરવા માટેના પાના આ શ્રેણીમાં ઘણા પૃષ્ઠો છે જેને તુરંત જ દૂર કરવા યોગ્ય છે. પ્રબંધકોને વિનંતી કે એક વખત તે શ્રેણીના તમામ પૃષ્ઠો જોઈ જાય. મારા મતે ગામ કે શહેરના પૃષ્ઠો હાલ રહેવા દેવા.--Vyom25 (ચર્ચા) ૦૦:૨૦, ૧૫ માર્ચ ૨૦૧૮ (IST)
- કામ થઈ ગયું--Aniket (ચર્ચા) ૦૯:૧૬, ૧૫ માર્ચ ૨૦૧૮ (IST)
- સાદો વર્તમાન, સમિત્રા મહાજન પણ જોઇ લેવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૧૯, ૧૫ માર્ચ ૨૦૧૮ (IST)
- આભાર, અનિકેતભાઈ.--Vyom25 (ચર્ચા) ૧૬:૫૭, ૧૫ માર્ચ ૨૦૧૮ (IST)
- સાદો વર્તમાન, સમિત્રા મહાજન પણ જોઇ લેવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૧૯, ૧૫ માર્ચ ૨૦૧૮ (IST)
- કામ થઈ ગયું--Aniket (ચર્ચા) ૦૯:૧૬, ૧૫ માર્ચ ૨૦૧૮ (IST)
વિકિપીડિયા રેપિડ ગ્રાંટ - કોમ્યુનિટી એન્ડોર્સમેન્ટ
[ફેરફાર કરો]નમસ્કાર મિત્રો,
વિકિપીડિયા ગુજરાતી વિકિપીડિયા અને અમદાવાદ વિશ્વવિદ્યાલયના સહયોગથી અમદાવાદ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે એક ટ્રેનીંગ સેશનનું આયોજન તારીખ ૭-૪-૨૦૧૮ના કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓને વિકિપીડિયા, તેના ઉદ્દેશ્યો, તેમાં યોગદાન કેમ કરવું, લેખ કેમ બનાવવા વગેરે વિષયો બદ્દલ માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓના જૂથને પાંચ વિભાગમાં વહેંચી દેવામાં આવ્યા હતાં. આ માટે ના પ્રવાસ અને પરચૂરણ ખર્ચ માટે વિકિમીડિયાની રેપીડ ગ્રાંટ હેઠળ મેં અરજી કરી છે તે માટે અહીંકોમ્યુનિટી એન્ડોર્સમેન્ટ આપવા આપ સૌને વિનંતી છે. --Sushant savla (ચર્ચા) ૨૧:૧૦, ૨૩ એપ્રિલ ૨૦૧૮ (IST)
Time to bring embedded maps (‘mapframe’) to most Wikipedias
[ફેરફાર કરો]Time to bring embedded maps (‘mapframe’) to most Wikipedias
Please help translate to your language
Mapframe is a feature that enables users to easily display interactive maps right on wiki pages. Currently, most Wikipedias don’t have mapframe. Butfifteen Wikipedias, along with all the other Wikimedia projects, are using mapframe today to display maps on thousands of pages.
A little background: over the last few months, the Foundation’s Collaboration team has been working to improve the stability and user experience of the maps service. In addition, a question about long-term support for the maps service was recently settled, and a small team has been assigned for routine maintenance. Given these developments, bringing the benefits of mapframe to Wikipedias that lack the feature seems both safe and supportable. Nine Wikipedias that use a stricter version of Flagged Revisions will not get mapframe in this release.
Maps are a valuable form of visual data that can improve readers’ understanding across a wide range of topics. If you know of any reasons why mapframe shouldn’t be implemented on your Wikipedia, let us knowon the project talk page. Unless we hear from you, we plan to release mapframe to most Wikipedias in May, 2018. So, if you foresee an issue, please let us hear from you. Otherwise, happy mapping!
CKoerner (WMF) (talk) ૦૩:૦૮, ૨૫ એપ્રિલ ૨૦૧૮ (IST)
વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના
[ફેરફાર કરો]વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજનાની કડી વિકિપીડિયાના મુખ્ય પાના પર મૂકવા વિનંતી છે. --Gazal world (ચર્ચા) ૧૫:૦૮, ૨૮ એપ્રિલ ૨૦૧૮ (IST)
AdvancedSearch
[ફેરફાર કરો]Birgit Müller (WMDE) ૨૦:૨૩, ૭ મે ૨૦૧૮ (IST)
New Wikipedia Library Accounts Available Now (May 2018)
[ફેરફાર કરો]
Hello Wikimedians!
The Wikipedia Library is announcing signups today for free, full-access, accounts to research and tools as part of our Publisher Donation Program. You can sign up for new accounts and research materials on theLibrary Card platform:
- Rock's Backpages – Music articles and interviews from the 1950s onwards - 50 accounts
- Invaluable – Database of more than 50 million auctions and over 500,000 artists - 15 accounts
- Termsoup – Translation tool
Expansions
- Fold3 – Available content has more than doubled, now including new military collections from the UK, Australia, and New Zealand.
- Oxford University Press – The Scholarship collection now includes Electronic Enlightenment
- Alexander Street Press –Women and Social Movements Library now available
- Cambridge University Press –Orlando Collection now available
Many other partnerships with accounts available are listed onour partners page, includingBaylor University Press,Loeb Classical Library,Cairn,Gale andBloomsbury.
Do better research and help expand the use of high quality references across Wikipedia projects: sign up today!
--The Wikipedia Library Team ૨૩:૩૩, ૩૦ મે ૨૦૧૮ (IST)
- You can host and coordinate signups for a Wikipedia Library branch in your own language. Please contactOcaasi (WMF).
- This message was delivered via theGlobal Mass Message tool toThe Wikipedia Library Global Delivery List.
સૌરાષ્ટ્ર સાહિત્ય મંચ
[ફેરફાર કરો]તમે દૂર કરવાની વાત કારીરહ્યા છો તે તદ્દન વ્યાજબી નથી અમારું કામ ઘણું સારું અને સરાહનીય છે સાહિત્ય માટે એની જાણ લોકોને થાય એ હેતુ માટે વિગતો વિકિપીડિયામાં દાખલ કરી છે
- @સૌરાષ્ટ્ર સાહિત્ય મંચ: નમસ્કાર, આપનો હેતુ ખૂબ જ ઉમદા છે. પણ વિકિપીડિયા એક વિશ્વકોશ છે, નહીં કે જાહેરાત માટેનું માધ્યમ. માટે આપે ઉમેરેલ માહિતી વિકિપીડિયા માટે યોગ્ય નથી. આપ અન્ય વિષયો પર અહીં લેખો બનાવી શકો છો. આપનું સ્વાગત છે. --Gazal world(ચર્ચા) ૨૩:૩૪, ૩૧ મે ૨૦૧૮ (IST)
- Gazal world સાથે સહમત. વિકિપીડિયામાં જાહેરાત કરવાની મનાઇ છે. તમે ગુજરાતી સાહિત્ય પરિષદ વડે બનાવેલા અને પછીથી અન્ય સભ્યોએ વિસ્તૃત કરેલા લેખો જોઇ શકો છો. સાહિત્યકારો સાથે જોડાણ હોવાથી તમે તેમની છબીઓ વગેરે વિકિપીડિયા કોમન્સમાં પણ અપલોડ કરી શકો છો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૫૩, ૧ જૂન ૨૦૧૮ (IST)
Project tiger contest
[ફેરફાર કરો]Dear all, apologies for writing in English. Please feel free to translate to Gujarati. Project tiger contest winners who did not fill this form yet, please fill it by 15th June 2018. After that, we are not able to send the prize. Whoever already filled, need not fill it once again. Thank you. --Gopala Krishna A (ચર્ચા) ૧૧:૧૧, ૮ જૂન ૨૦૧૮ (IST)
- The winners for May yet not declared. So I would like to ping @Dsvyas:. --Gazal world (ચર્ચા) ૧૧:૨૯, ૮ જૂન ૨૦૧૮ (IST)
- @Gazal world:, this form is to be filled in by the winners. I suppose Titto Dutta or somebody else would have contacted each individual winner requesting information to award their prize. If you haven't been contacted so far, let me know.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૪૪, ૧૧ જૂન ૨૦૧૮ (IST)
- @Dsvyas: - Winners from May is pending and we need to fill form by 15th for that too.@Gazal world:, please fill the form for March and April as of now. --કાર્તિક મિસ્ત્રીચર્ચા ૦૮:૦૭, ૧૧ જૂન ૨૦૧૮ (IST)
- @KartikMistry:, as discussed on WhatsApp group, winners are already declared. I had advised the same above to @Gazal world: as well.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૩૭, ૧૨ જૂન ૨૦૧૮ (IST)
- I have filled the form successfully. Thank you. --Gazal world (ચર્ચા) ૧૪:૨૧, ૧૨ જૂન ૨૦૧૮ (IST)
- @KartikMistry:, as discussed on WhatsApp group, winners are already declared. I had advised the same above to @Gazal world: as well.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૩૭, ૧૨ જૂન ૨૦૧૮ (IST)
- @Dsvyas: - Winners from May is pending and we need to fill form by 15th for that too.@Gazal world:, please fill the form for March and April as of now. --કાર્તિક મિસ્ત્રીચર્ચા ૦૮:૦૭, ૧૧ જૂન ૨૦૧૮ (IST)
- @Gazal world:, this form is to be filled in by the winners. I suppose Titto Dutta or somebody else would have contacted each individual winner requesting information to award their prize. If you haven't been contacted so far, let me know.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૪૪, ૧૧ જૂન ૨૦૧૮ (IST)
Wikigraphists Bootcamp (2018 India): Applications are open
[ફેરફાર કરો]Wikigraphists Bootcamp (2018 India) to be tentatively held in the last weekend of September 2018. This is going to be a three-day training workshop to equip the participants with the skills to create illustrations and digital drawings in SVG format, using software like Inkscape.
Minimum eligibility criteria to participate is as below:
- Active Wikimedians from India contributing to any Indic language Wikimedia projects.
- At least 1,500 global edits till 30 May 2018.
- At least 500 edits to home-Wikipedia (excluding User-space).
Please apply at the following link before 16th June 2018: Wikigraphists Bootcamp (2018 India) Scholarships.
MediaWiki message delivery (ચર્ચા) ૧૬:૪૨, ૧૨ જૂન ૨૦૧૮ (IST)
Update on page issues on mobile web
[ફેરફાર કરો]Update on page issues on mobile web
Please help translate to your language Hi everyone. The Readers web team has recently begun working on exposing issue templates on the mobile website. Currently, details about issues with page content are generally hidden on the mobile website. This leaves readers unaware of the reliability of the pages they are reading. The goal of this project is to improve awareness of particular issues within an article on the mobile web. We will do this by changing the visual styling of page issues.
So far, we have drafted a proposal on the design and implementation of the project. We were also able to run user testing on the proposed designs. The tests so far have positive results. Here is a quick summary of what we learned:
- The new treatment increases awareness of page issues among participants. This is true particularly when they are in a more evaluative/critical mode.
- Page issues make sense to readers and they understand how they work
- Readers care about page issues and consider them important
- Readers had overwhelmingly positive sentiments towards Wikipedia associated with learning about page issues
Our next step would be to start implementing these changes. We wanted to reach out to you for any concerns, thoughts, and suggestions you might have before beginning development. Pleasevisit the project page where we have more information and mockups of how this may look. Please leave feedback on the talk page.
CKoerner (WMF) (talk) ૦૨:૨૮, ૧૩ જૂન ૨૦૧૮ (IST)
પ્રબંધક:Yann
[ફેરફાર કરો]મિત્રો, ગુજરાતી વિકિપીડિયામાં હાલમાં ચાર પ્રબંધકો છે, એમાંથી સૌથી જૂના પ્રબંધક Yann હાલમાં અસક્રિય છે. છેલ્લાં ૧૧ વર્ષોમાં તેમના યોગદાનો મુખ્ય નામસ્થળમાં [૪] રહ્યા છે, તેમજ ઓફલાઇન કાર્યોમાં તે સક્રિય નથી કે નિતી તેમજ અન્ય ચર્ચાઓમાં ક્યારેય ભાગ લેતા નથી. (તેઓ અન્ય વિકિપીડિયા કે સહયોગી પ્રોજેક્ટમાં સક્રિય છે) આથી હું હાલનાં સક્રિય પ્રબંધકો @Dsvyas: અને @Aniket: ને વિનંતી કરીશ કે તેમના હક્કો હટાવવામાં આવે અને કોઇ સક્રિય સભ્યને જો રસ હોય તો પ્રબંધક હક્ક અપાય. તમારો મત અહીં ચર્ચામાં જણાવવો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૨૭, ૨૮ જૂન ૨૦૧૮ (IST)
- સહમત મારો મત છે કે કાર્તિકને અથવા બીજા કોઈને રસ હોય તો એને પ્રબંધક બનાવવામાં આવે. --Gazal world(ચર્ચા) ૧૩:૩૭, ૨૮ જૂન ૨૦૧૮ (IST)
- તરફેણ ભૂતકાળમાં તેમનું નામ દૂર કરવા માટે કાર્યવાહિ કરી હતી પરંતુ તેમણે તેનો મેટા પર વિરોધ કર્યો હતો. આશા રાખીએ કે આ વખતે કાર્તિકભાઈની આ વિનંતીને અહિં પૂરતો ટેકો મળે અને એના આધારે સભ્ય:Yannના પ્રબંધક હક્કો દૂર કરવામાં આવે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૬, ૨૮ જૂન ૨૦૧૮ (IST)
- હા, દરવખતે તેઓ તેમના હક્કો દૂર કરવાની વાત આવે ત્યારે આવીને હાજરી પૂરાવી પોતાની સક્રિયતા જાહેર કરે છે, જે ખોટું છે. @Yann:, મહેરબાની કરીને આ ચર્ચામાં ભાગ લેશો. તેમને છેલ્લે પણ[૫] મૂકેલો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૪:૧૧, ૨૮ જૂન ૨૦૧૮ (IST)
- Hi, I resign as admin here. I can't be everywhere. Regards, Yann (ચર્ચા) ૧૫:૦૨, ૨૮ જૂન ૨૦૧૮ (IST)
- Thanks Yann. @Dsvyas:, આપણે હવે મેટા પર આ માટેની પ્રક્રિયા કરવી પડશે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૫:૩૧, ૨૮ જૂન ૨૦૧૮ (IST)
- @Yann: Thank you! @KartikMistry:, હું આજે જ એ પ્રક્રિયા આરંભી દઈશ.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૫૨, ૨૮ જૂન ૨૦૧૮ (IST)
- કામ થઈ ગયું હવે આપણી પાસે ત્રણ પ્રબંધકો છે.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૦૨, ૨૮ જૂન ૨૦૧૮ (IST)
- @Yann: Thank you! @KartikMistry:, હું આજે જ એ પ્રક્રિયા આરંભી દઈશ.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૫૨, ૨૮ જૂન ૨૦૧૮ (IST)
- Thanks Yann. @Dsvyas:, આપણે હવે મેટા પર આ માટેની પ્રક્રિયા કરવી પડશે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૫:૩૧, ૨૮ જૂન ૨૦૧૮ (IST)
અમુક ઉપયોગી ટૂલ અને એક્સટેન્શન
[ફેરફાર કરો]મિત્રો,
વિકિપીડિયા ઍદ્વાન્સ ટ્રેનીંગમાં આજે સારા ટૂલ્સ વિશે માહિતી આપી હતી. તેમાં ઘણાં ટૂલ મને ઉપયોગી લાગ્યા છે. જેમ કે:
- Findlink: આ ટૂલ આપણે નવા બનાવેલા લેખની કડી ક્યા કયા જુના આર્ટીકલમાં મુકી શકાય તેની યાદી આપે છે અને જુના લેખોમાં સરળતાથી કડી સ્વયંચાલિત રીતે મુકી શકાય છે.
- Citroid: આ ટૂલ નવા લખેલા લેખમાં url સંદર્ભ સરળાતાથી મુકી આપે છે.
આ સિવાય અમુક એક્સટેંશન પણ સક્રીય કરવાની જરૂર છે. જેમકે
- Extension:Shorturl
- Extension:Wikilove
- Extension:Kartographer
જો આ ટૂલ/ એક્સ્ટેંશન આપણા વિકિમાં ન હોય તો તે ઉમેરાવડાવવા માટે સહમતિ / અસહમતિના મત અને તે સાથે નવા સુઝાવ પણ આપશો.--Sushant savla (ચર્ચા) ૧૯:૨૪, ૩૦ જૂન ૨૦૧૮ (IST)
- Citoid - ગુજરાતી વિકિમાં ૨૦૧૭થી હાજર છે જ. જુઓ: https://gu.wikipedia.org/w/index.php?title=વિકિપીડિયા:ચોતરો&diff=prev&oldid=479595 --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૪૯, ૩૦ જૂન ૨૦૧૮ (IST)
- Citoidનો ડેમો જુઓ:
- Extension:Kartographer - આ પણ સક્રિય છે જ. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૮:૧૧, ૨ જુલાઇ ૨૦૧૮ (IST)
- આનો અર્થ એમ થયો કે આપણી પાસે
- (અ) ટૂલ findlink
- (બ) ઍક્સટેન્શન shorturl
- (ક) ઍક્સટેન્શન wikilove
- નથી.
- તો તે લાવવા માટે આપના સમર્થનની વિનંતિ છે. --Sushant savla (ચર્ચા) ૨૦:૦૬, ૪ જુલાઇ ૨૦૧૮ (IST)
- તરફેણ ત્રણેય માટે સહમતિ --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૨૧, ૪ જુલાઇ ૨૦૧૮ (IST)
- તરફેણ ત્રણેય માટે સહમતિ --સતિષચંદ્ર (ચર્ચા) ૨૦:૩૦, ૪ જુલાઇ ૨૦૧૮ (IST)
- તરફેણ ત્રણેય માટે સહમતિ --Gazal world (ચર્ચા) ૨૦:૧૦, ૬ જુલાઇ ૨૦૧૮ (IST):
- તો તે લાવવા માટે આપના સમર્થનની વિનંતિ છે. --Sushant savla (ચર્ચા) ૨૦:૦૬, ૪ જુલાઇ ૨૦૧૮ (IST)
- તરફેણ ત્રણેય માટે સહમતિ --Nizil Shah (ચર્ચા) ૧૦:૪૮, ૭ ઓગસ્ટ ૨૦૧૮ (IST)
Tidy to RemexHtml
[ફેરફાર કરો]The Parsing team will be replacing Tidy with RemexHtml at this wiki on 5 July 2018.
Some pages at this wiki use outdated HTML. This change may change the appearance of those pages. Special:LintErrors has a complete list of affected pages.
Read this e-mail messagefor more information. Read the instructions at mw:Help:Extension:Linter. You can ask questions atmw:Talk:Parsing/Replacing Tidy. Thank you for helping fix these problems.
m:User:Elitre (WMF) ૨૦:૦૮, ૨ જુલાઇ ૨૦૧૮ (IST)
Global preferences are available
[ફેરફાર કરો]Global preferences are now available, you can set them by visiting your newglobal preferences page. Visitmediawiki.org for information on how to use them and leave feedback. -- Keegan (WMF) (talk)
૦૦:૪૯, ૧૧ જુલાઇ ૨૦૧૮ (IST)
Consultation on the creation of a separate user group for editing sitewide CSS/JS
[ફેરફાર કરો](Please help translate to your language)
Hi all,
I'm preparing a change in who can edit sitewide CSS/JS pages. (These are pages like MediaWiki:Common.css
and MediaWiki:Vector.js
which are executed in the browser of all readers and editors.) Currently all administrators are able to edit these pages, which poses a serious and unnecessary security risk. Soon, a dedicated, smaller user group will take over this task. Your community will be able to decide who belongs in this group, so this should mean very little change for you. You can find out more and provide feedback at the consultation page on Meta. If you are involved in maintaining CSS/JS code, or policymaking around adminship requests, please give it a look!
Thanks!
Tgr (talk) ૧૪:૧૫, ૧૨ જુલાઇ ૨૦૧૮ (IST) (viaglobal message delivery)
પ્રવેશ મુશ્કેલી
[ફેરફાર કરો]મારા એકાઉન્ટ માં પ્રવેશ થઈ શકતો નથી. એટલે કોઈ મદદ માં આવજો. પાસવર્ડ ની કોઈ ભૂલ થઈ ગઈ હોય એવું લાગે છે. પાસવર્ડ યાદ નથી. મારે શું કરવું જોઈએ.2405:204:808E:B5CC:20C6:B9B8:1B63:82EF ૧૯:૨૨, ૧૫ જુલાઇ ૨૦૧૮ (IST)
- આ માટે https://gu.wikipedia.org/wiki/વિશેષ:PasswordReset પાનાં પર જઇ પાસવર્ડ ફરી ગોઠવવાનો હોય છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૧૬, ૧૫ જુલાઇ ૨૦૧૮ (IST)
..માર્ગદર્શન માટે મિસ્ત્રી જી આભાર.2405:205:C803:D21E:8B69:18D9:72B3:A11A ૨૦:૪૧, ૧૭ જુલાઇ ૨૦૧૮ (IST) __મદદ માટે.... મિસ્ત્રીજી એક વખત આવો. પાસવર્ડની ભુલથી ખાતામા પ્રવેશ કરી શકતો નથી. કામચલાઉ પાસવર્ડ આવ્યો છે. પરંતુ ઇન્ટરનેટ ની ઝાળમા એ થતુ નથી. જો મારા ખાતામા પ્રવેશ થાય તો હુ ફરી એકવાર વીકીપીડીયા મા મારુ યોગદાન આપી શકુ.2405:204:840B:8140:98CC:5B2B:68A6:5FB2 ૧૪:૨૧, ૫ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)
- https://gu.wikipedia.org/wiki/વિશેષ:PasswordReset પાનાં પર જઇ પાસવર્ડ ફરી ગોઠવવાનો રહેશે. આ સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૨૫, ૫ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)
New user group for editing sitewide CSS/JS
[ફેરફાર કરો](Please help translate to your language)
Hi all!
To improve the security of our readers and editors, permission handling for CSS/JS pages has changed. (These are pages like MediaWiki:Common.css
and MediaWiki:Vector.js
which contain code that is executed in the browsers of users of the site.)
A new user group, interface-admin
, has been created.
Starting four weeks from now, only members of this group will be able edit CSS/JS pages that they do not own (that is, any page ending with .css
or .js
that is either in the MediaWiki:
namespace or is another user's user subpage).
You can learn more about the motivation behind the change here.
Please add users who need to edit CSS/JS to the new group (this can be done the same way new administrators are added, by stewards or local bureaucrats). This is a dangerous permission; a malicious user or a hacker taking over the account of a careless interface-admin can abuse it in far worse ways than admin permissions could be abused. Please only assign it to users who need it, who are trusted by the community, and who follow common basic password and computer security practices (use strong passwords, do not reuse passwords, use two-factor authentication if possible, do not install software of questionable origin on your machine, use antivirus software if that's a standard thing in your environment).
Thanks!
Tgr (talk) ૧૮:૩૮, ૩૦ જુલાઇ ૨૦૧૮ (IST) (viaglobal message delivery)
Enabling a helpful feature for Template editors
[ફેરફાર કરો]Hello.
The team working on TemplateStyles at the Wikimedia Foundation would like to enable TemplateStyles on this wiki.
TemplateStyles is a feature to allow non-administrators to write and manage CSS styles for templates. It allows contributors who edit templates to separate content and presentation. A good web practice that makes it easier to manage the layout of templates. If you don't edit templates, this will not have any impact on your contributions.
TemplateStyles is useful for a few reasons.
- It makes it possible for templates to work better on mobile.
- It cuts out confusion on where to apply CSS rules.
- Editing CSS is currently limited to administrators, which is a major barrier to participation.
- All stylesheets must be loaded on all pages (whether they actually use the page or not), which wastes bandwidth and makes debugging style rules more difficult.
You can learn more about TemplateStyles on MediaWiki.org.Technical documentation is also available.
This is an optional feature and no one must use it, but template contributors are encouraged to do so! Please discuss and let us know if there are any concerns. If there are no concerns we will proceed to deploy the feature on the 9th of August.
Thank you.
CKoerner (WMF) (talk) ૦૨:૫૮, ૭ ઓગસ્ટ ૨૦૧૮ (IST)
Editing of sitewide CSS/JS is only possible for interface administrators from now
[ફેરફાર કરો](Please help translate to your language)
Hi all,
as announced previously, permission handling for CSS/JS pages has changed: only members of the interface-admin
(ઇન્ટરફેસ પ્રબંધકો) group, and a few highly privileged global groups such as stewards, can edit CSS/JS pages that they do not own (that is, any page ending with .css or .js that is either in the MediaWiki: namespace or is another user's user subpage). This is done to improve the security of readers and editors of Wikimedia projects. More information is available at Creation of separate user group for editing sitewide CSS/JS. If you encounter any unexpected problems, please contact me or file a bug.
Thanks!
Tgr (talk) ૧૮:૦૯, ૨૭ ઓગસ્ટ ૨૦૧૮ (IST) (viaglobal message delivery)
માહિતીચોકઠાની આયાત
[ફેરફાર કરો]ગુજરાતી વિકિપીડિયામાં માહિતીચોકઠાંઓનો ખુબ અભાવ જણાય રહ્યો છે. આંતરવિકિ આયાતકારો કૃપા કરી આ વિષય પર ધ્યાન દ્યે. Infobox judge નામના ઢાંચા ને આયાત કરો, આ ખુબ ઉપયોગી બની રહ્યો છે.
- તેના માટે તમે {{Infobox officeholder}} વાપરી શકો છો. નવા ઢાંચાની જરૂર નથી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૦૪, ૫ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)
Read-only mode for up to an hour on 12 September and 10 October
[ફેરફાર કરો]Read this message in another language • Please help translate to your language
The Wikimedia Foundation will be testing its secondary data centre. This will make sure that Wikipedia and the other Wikimedia wikis can stay online even after a disaster. To make sure everything is working, the Wikimedia Technology department needs to do a planned test. This test will show if they can reliably switch from one data centre to the other. It requires many teams to prepare for the test and to be available to fix any unexpected problems.
They will switch all traffic to the secondary data center on Wednesday, 12 September 2018. On Wednesday, 10 October 2018, they will switch back to the primary data center.
Unfortunately, because of some limitations in MediaWiki, all editing must stop when we switch. We apologize for this disruption, and we are working to minimize it in the future.
You will be able to read, but not edit, all wikis for a short period of time.
- You will not be able to edit for up to an hour on Wednesday, 12 September and Wednesday, 10 October. The test will start at 14:00 UTC (15:00 BST, 16:00 CEST, 10:00 EDT, 07:00 PDT, 23:00 JST, and in New Zealand at 02:00 NZST on Thursday 13 September and Thursday 11 October).
- If you try to edit or save during these times, you will see an error message. We hope that no edits will be lost during these minutes, but we can't guarantee it. If you see the error message, then please wait until everything is back to normal. Then you should be able to save your edit. But, we recommend that you make a copy of your changes first, just in case.
Other effects:
- Background jobs will be slower and some may be dropped. Red links might not be updated as quickly as normal. If you create an article that is already linked somewhere else, the link will stay red longer than usual. Some long-running scripts will have to be stopped.
- There will be code freezes for the weeks of 10 September 2018 and 8 October 2018. Non-essential code deployments will not happen.
This project may be postponed if necessary. You can read the schedule at wikitech.wikimedia.org. Any changes will be announced in the schedule. There will be more notifications about this. Please share this information with your community. /User:Johan(WMF) (talk)
૧૯:૦૩, ૬ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)
हिन्दी दिवस लेख प्रतियोगिता
[ફેરફાર કરો]नमस्ते सर्वेभ्यः
१४ सितंबर को हिन्दी दिवस है और इसे भारत समेत कई देशों में मनाया जाता है। हिन्दी भारत की आधिकारिक राजभाषा भी है। साथ ही पाकिस्तान, बांग्लादेश, नेपाल आदि एशियाई देश एवं मोरिसश जैसे अफ्रीकी देशों में भी हिन्दी बोली जाती है।
हिन्दी भाषा को बढ़ावा मिले और हिन्दी भाषा के एकमेव ऑनलाइन ज्ञानकोष विकिपीडिया के लेखों में गुणवत्ता युक्त लेखों की वृद्धि हो इस हेतु से हिन्दी विकिपीडिया १४ सितंबर से एक माह तक लेख प्रतियोगिता का आयोजन कर रहा है।
हिन्दी की अन्य भगिनी भाषाएँ जैसे बंगाली, गुजराती, मराठी, पंजाबी, मैथिली, भोजपुरी आदि भाषाओं को जानने वाले सदस्य हिन्दी जानते हैं। उर्दू भी हिन्दी की भगिनी भाषा है और उर्दूभाषी सदस्य भी हिन्दी का अच्छा ज्ञान रखते हैं। देखा गया है कि अन्यभाषी सदस्य हिन्दी से अधिक अंग्रेजी विकि में योगदान देते हैं अथवा हिन्दी के दूसरे प्रकल्पों में अधिक सक्रिय हैं। हमारा प्रयास है कि हिन्दी दिवस के इस अवसर पर हम हिन्दी जानने वालें सदस्यों को हिन्दी विकिपीडिया के साथ जुड़ने का अवसर प्रदान करें।
इस प्रतियोगिता का आरंभ १४ सितंबर से होगा और १ महीने तक लेख बनाये जाएंगे। आप किसी भी विषय पर लेख बना सकते हैं। प्रतियोगिता पूर्ण होने के बाद परिणाम घोषित होगा और विजेताओं को पुरस्कृत किया जाएगा।
- अधिक जानकारी हेतु हिन्दी दिवस लेख प्रतियोगिता पृष्ठ
- प्रतिभागी बनने के लिए आज ही अपना नामांकन करें।
आपके समुदाय से उचित सहयोग की अपेक्षा के साथ।--आर्यावर्त (ચર્ચા) ૦૯:૫૨, ૮ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)
The GFDL license on Commons
[ફેરફાર કરો]This has been posted here because your wiki allows local file uploads. Please help translate to your language.
Commons will no longer allow uploads of photos, paintings, drawings, audio and video that use the GFDLlicense and no other license. This starts after 14 October. Textbooks, manuals and logos, diagrams and screenshots from GFDL software manuals that only use the GFDL license are still allowed. Files licensed with both GFDL and an accepted license like Creative Commons BY-SA are still allowed.
There is no time limit to move files from other projects to Commons. The licensing date is all that counts. It doesn't matter when the file was uploaded or created. Every wiki that allows local uploads should check if bots, scripts and templates that are used to move files to Commons need to be updated. Also update your local policy documentation if needed.
The decision to allow files that only have a GFDL license, or not allow them, is a decision all wikis can make for themselves. Your wiki can decide to continue allowing the files that Commons will no longer allow after 14 October. If your wiki decides to continue to allow files after 14 October that Commons will no longer allow those files should not be moved to Commons. — Alexis Jazz,distributed by Johan using MassMessage
૨૩:૪૧, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)
વિધાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવામાં મદદરૂપ થાય તે માટે મારે એક પેજ બનાવવું છે.
[ફેરફાર કરો]તો અહીં તમામ મિત્રોને હું જાણવું કે વિધાર્થીઓને નોકરી માટે જુદી જુદી પરીક્ષાઓની તૈયારી કરવા માટે દરરોજ કવીઝ અપલોડ કરું છું. તો દરેક ને મદદરૂપ થાય તે માટે હું એક પેજ બનાવવા માગું છું તો મદદ કરો.
- વિકિપીડિયા મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે. અહીં કોઇ ચોક્કસ કંપની, વેબસાઇટ કે એપની જાહેરાત તેમજ પ્રચાર કરી શકાતો નથી. નોંધપાત્ર વેબસાઇટ કે કંપની હોય તો જ તેનું પાનું બની શકે છે. વધુમાં તમારી એપની કડી અહીંથી હટાવી લીધી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૩૧, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)
થોડા ફૅરફાર કરવા છે પણ સમજાતુ નથી શરુઆત ક્યા કરુ
[ફેરફાર કરો]મારે વિકિપીડીયામા યોગદાન આપવુ છે. પણ સમજાતુ નથી શરુઆત ક્યાંથી કરુ કારણ કે પહેલા મારા ફેરફારો ડીલીટ કરવામાં આવ્યા છે। હુ અહી નવો છુ તો મને સારી રીતે સમજાવવુ। આભાર। --Alishank (ચર્ચા) ૦૦:૧૭, ૧૮ ઓક્ટોબર ૨૦૧૮ (IST)Alishank
- વિકિપીડિયામાં સ્વાગત છે. તમે પહેલા કરેલા ફેરફારો તમારી વેબસાઇટનો પ્રચાર હતા એટલે ડિલિટ કરવામાં આવ્યા છે. સૌ કોઇને ઉપયોગી હોય એવા તટસ્થ તેમજ પ્રચારરહિત ફેરફારો કરવાની અહીં છૂટ છે. દા.ત. તમારા ગામ કે શહેરનો લેખ તમે સુધારી શકો છો. એના વિશે ખૂટતી માહિતી ઉમેરી શકો છો. નાનાં ફેરફારોથી શરૂઆત કરો તેમજ તમારી ચર્ચા પરનો સ્વાગત સંદેશો ધ્યાનથી વાંચો. લાગે છે એટલું અઘરું નથી! કંઇ મુશ્કેલી જણાય તો અહીં પૂછવું. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૪૪, ૧૮ ઓક્ટોબર ૨૦૧૮ (IST)
- @Alishank: આપનુ સ્વાગત છે. અહિં એવા જ લેખો બનાવી શકાય છે, કે જે વિકિપીડિયા માટે યોગ્ય હોય. આપ જો વિદ્યાર્થિઓને ઉપયોગી થવા માંગતા હો તો આપ તે ક્ષેત્રના લેખો બનાવી શકો છો. આપ ગુજરાતનો ઈતિહાસ, ગુજરાતી સાહિત્ય અને આવા અનેક વિષયોને લગતા લેખો અહિં બનાવી શકો છો. લેખો બનાવવામાં કોઈ પણ પ્રકારની મદદ જોઈએ તો એ માટે આપ અહિં પૂછી શકો છો. આભાર. -Gazal world (ચર્ચા) ૧૭:૩૭, ૧૮ ઓક્ટોબર ૨૦૧૮ (IST)
એક માહીતી પેજ બનાવવુ છે. શુ હુ બનાવી શકુ
[ફેરફાર કરો]મારે એક વેબસાઇટ વિશે માહીતી દર્શાવતુ પેજ બનાવવુ છે. હુ જાણુ છુ કે તે બનાવી શકાય છે. પણ કઈ રીતે તે નથી ખબર. તો મદદ કરો.
ઉદાહરણ તરીકે - ગૂગલ આવુ માહીતી દર્શાવતુ પેજ.
--Alishank (ચર્ચા) ૦૮:૨૬, ૧૯ ઓક્ટોબર ૨૦૧૮ (IST)Alishank
- જો એ પ્રચાર ન હોય અને નોંધપાત્ર (એટલે કે ગૂગલ કે માઇક્રોસોફ્ટ જેવી) તો પાનું બનાવી શકાય. બાકી તમારી પોતાની વેબસાઇટ વિશે તમે લેખ ન બનાવી શકો. તરત દૂર થઇ શકે છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૫૭, ૧૯ ઓક્ટોબર ૨૦૧૮ (IST)
મારુ જીવન
[ફેરફાર કરો]નમસ્કાર મિત્રો મારુ નામ લખન મકવાણા એમ. છે. હુ જુનગઢ ના મધુરમ મા રહુ છુ. હાલ મારી પાસે નોકરિ નથી હુ ખુબજ દુ:ખી છુ. મને કોય મદદ કર્વા તૈયાર નથી હુ શુ કરુ એજ નથી સમજાતુ
- અમે આપને સીધી મદદ કરી શકીએ તેમ નથી પણ આપને વિનંતી છે કે આપ આ નંબર પર ફોન કરી મદદ માંગો: 1860 266 2345 અથવા 0261 6554050. આ ઉપરાંત આપ આ લીંક પર જઈને વધુ મદદ માટે સંપર્ક સાધી શકો છો: સાથ ફાઉંડેશન. વિકિપીડિયા પર મિત્રો વિશ્વકોશનું સંચાલન કરે છે આથી તેઓ આપને પ્રોફેશન મદદ કરી શકે નહિ. આપને વિનંતી છે કે આપ ડોકટર અથવા કાઉન્સિલરની મદદ લો. -Nizil Shah (ચર્ચા) ૧૯:૫૧, ૨૭ ઓક્ટોબર ૨૦૧૮ (IST)
- આભાર નિઝિલભાઈ! મિત્ર, નિઝિલભાઈએ જણાવ્યું તેમ ઉપરોક્ત સંસ્થાનો સંપર્ક કરી શકો છો. વધુમાં એટલુ જ જણાવવાનું કે સુખ અને દુઃખ જીવનના બે પાસા છે, આવે અને પસાર થઈ જાય. ધિરજ અને સંયમથી હકારાત્મક અભિગમ સાથે આવનારી કાલને જોશો તો બધે આનંદ જ આનંદ જણાશે. તમારા મનમાં કોઈ વિચાર હોય કે જે મદદ તમે અમારી પાસેથી મેળવવા ચાહતા હોવ તો જણાવો, સાહિત્ય અને જ્ઞાનના દાયરામાં રહીને જો અમે એમ કરી શકતા હોઈશું તો કરીશું.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૪૨, ૨૮ ઓક્ટોબર ૨૦૧૮ (IST)
The Community Wishlist Survey
[ફેરફાર કરો]The Community Wishlist Survey. Please help translate to your language.
Hey everyone,
The Community Wishlist Survey is the process when the Wikimedia communities decide what the Wikimedia Foundation Community Tech should work on over the next year.
The Community Tech team is focused on tools for experienced Wikimedia editors. You can post technical proposals from now until 11 November. The communities will vote on the proposals between 16 November and 30 November. You can read more on the wishlist survey page.
/User:Johan (WMF)૧૬:૩૫, ૩૦ ઓક્ટોબર ૨૦૧૮ (IST)
Editing News #2—2018
[ફેરફાર કરો]Read this in another language •Subscription list for this multilingual newsletter
Did you know?
Since the last newsletter, the Editing Team has wrapped up most of their work on the2017 wikitext editor and the visual diff tool. The team has begun investigating the needs of editors who use mobile devices. Their work board is availablein Phabricator. Their current priorities are fixing bugs and improving mobile editing.
Recent changes
[ફેરફાર કરો]- The Editing team has published an initial report about mobile editing.
- The Editing team has begun a design study of visual editing on the mobile website. New editors have trouble doing basic tasks on a smartphone, such as adding links to Wikipedia articles. You canread the report.
- The Reading team is working on a separate mobile-based contributions project.
- The 2006 wikitext editor is no longer supported. If you used that toolbar, then you will no longer see any toolbar. You may choose another editing tool in your editing preferences, local gadgets, or beta features.
- The Editing team described the history and status of VisualEditor inthis recorded public presentation (starting at 29 minutes, 30 seconds).
- The Language team released a new version of Content Translation (CX2) last month, on International Translation Day. It integrates the visual editor to support templates, tables, and images. It also produces better wikitext when the translated article is published. [૬]
Let's work together
[ફેરફાર કરો]- The Editing team wants to improve visual editing on the mobile website. Please read their ideas and tell the team what you think would help editors who use the mobile site.
- The Community Wishlist Survey begins next week.
- If you aren't reading this in your preferred language, then please help us with translations! Subscribe to the Translators mailing list or contact us directly. We will notify you when the next issue is ready for translation. આભાર !
૧૯:૪૭, ૨ નવેમ્બર ૨૦૧૮ (IST)
Change coming to how certain templates will appear on the mobile web
[ફેરફાર કરો]Change coming to how certain templates will appear on the mobile web
Please help translate to your language
Hello,
In a few weeks the Readers web team will be changing how some templates look on the mobile web site. We will make these templates more noticeable when viewing the article. We ask for your help in updating any templates that don't look correct.
What kind of templates? Specifically templates that notify readers and contributors about issues with the content of an article – the text and information in the article. Examples likeTemplate:Unreferenced or Template:More citations needed. Right now these notifications are hidden behind a link under the title of an article. We will format templates like these (mostly those that use Template:Ambox or message box templates in general) to show a short summary under the page title. You can tap on the "Learn more" link to get more information.
For template editors we havesome recommendations on how to make templates that are mobile-friendly and also furtherdocumentation on our work so far.
If you have questions about formatting templates for mobile,please leave a note on the project talk page orfile a task in Phabricator and we will help you.
આભાર !
CKoerner (WMF) (talk) ૦૧:૦૪, ૧૪ નવેમ્બર ૨૦૧૮ (IST)
Community Wishlist Survey vote
[ફેરફાર કરો]The Community Wishlist Survey. Please help translate to your language.
Hey everyone,
The Community Wishlist Survey is the process when the Wikimedia communities decide what the Wikimedia Foundation Community Tech should work on over the next year.
The Community Tech team is focused on tools for experienced Wikimedia editors. The communities have now posted a long list of technical proposals. You can vote on the proposals from now until 30 November. You can read more on the wishlist survey page.
/User:Johan (WMF)૨૩:૪૩, ૨૨ નવેમ્બર ૨૦૧૮ (IST)
નર્મદ સુવર્ણચંદ્રક
[ફેરફાર કરો]આ વર્ષે નર્મદ સુવર્ણચંદ્રક કોણે-કોણે અાપવામાં આવ્યો? તેઓને આ પુરસ્કાર તેમની કઇ કૃતિ માટે અર્પિત કરાયો? નર્મદ સાહિત્ય સભા ના વર્તમાન અધ્યક્ષ કોણ છે?
Advanced Search
[ફેરફાર કરો]Johanna Strodt (WMDE) (talk) ૧૬:૩૨, ૨૬ નવેમ્બર ૨૦૧૮ (IST)
New Wikimedia password policy and requirements
[ફેરફાર કરો]Please help translate to your language
The Wikimedia Foundation security team is implementing a new password policy and requirements. You can learn more about the project on MediaWiki.org.
These new requirements will apply to new accounts and privileged accounts. New accounts will be required to create a password with a minimum length of 8 characters. Privileged accounts will be prompted to update their password to one that is at least 10 characters in length.
These changes are planned to be in effect on December 13th. If you think your work or tools will be affected by this change, please let us know onthe talk page.
આભાર !
CKoerner (WMF) (talk) ૦૧:૩૩, ૭ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
નવો લેખ કઈ રીતે લખવો? જણાવશો....
[ફેરફાર કરો]નમસ્તે મિત્રો.... સલાહ આપો.
- નવો લેખ બનાવવા માટે, પહેલાં સર્ચ કરીને જોઇ લેવું કે એ લેખ હાજર છે કે નહી. જો ન હોય તો બે વિકલ્પો છે: ૧. અન્ય વિકિ દા.ત. અંગ્રેજી વિકિપીડિયામાં આ લેખ હોય તો તેનું ભાષાંતર કરવું. તમે આ માટે ભાષાંતર સાધન વાપરી શકો છો. ૨. જો લેખ અન્ય ભાષાના વિકિપીડિયામાં ન હોય તો તમારે લેખ માટે પૂરતી માહિતી ભેગી કરવી પડશે. લેખ શેનો છે, તે વિશે કોઇ સમાચાર, સંદર્ભ ગ્રંથો વગેરેમાંથી સંદર્ભો અને અન્ય માહિતી લઇને તમે લેખ બનાવી શકો છો. વિકિપીડિયાની સંદર્ભ વિનિમય પરિયોજનામાં તમે માહિતી ગ્રંથ માટે વિનંતી પણ મૂકી શકો છો. ધ્યાન રાખવું કે અન્ય વેબસાઇટ કે બ્લોગમાંથી કોપી-પેસ્ટ ન કરવું. બેસ્ટ લક. બીજું કંઇ હોય તો બેધડક અહીં પૂછવું. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૨૭, ૧૫ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
Invitation from Wiki Loves Love 2019
[ફેરફાર કરો]Please help translate to your language
Love is an important subject for humanity and it is expressed in different cultures and regions in different ways across the world through different gestures, ceremonies, festivals and to document expression of this rich and beautiful emotion, we need your help so we can share and spread the depth of cultures that each region has, the best of how people of that region, celebrate love.
Wiki Loves Love (WLL) is an international photography competition of Wikimedia Commons with the subject love testimonials happening in the month of February.
The primary goal of the competition is to document love testimonials through human cultural diversity such as monuments, ceremonies, snapshot of tender gesture, and miscellaneous objects used as symbol of love; to illustrate articles in the worldwide free encyclopedia Wikipedia, and other Wikimedia Foundation (WMF) projects.
The theme of 2019 iteration is Celebrations, Festivals, Ceremonies and rituals of love.
Sign up your affiliate or individually at Participantspage.
To know more about the contest, check out our Commons Page andFAQs
There are several prizes to grab. Hope to see you spreading love this February with Wiki Loves Love!
Kind regards,
Imagine... the sum of all love!
--MediaWiki message delivery (ચર્ચા) ૧૫:૪૨, ૨૭ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
લેખનું કદ
[ફેરફાર કરો]આપણા વિકિ પર લેખના કદ વિશે કોઈ નીતિ હોવા અથવા તો અગાઉ કોઈ સ્થળે આ બાબતે ચર્ચા થયેલ હોય એ મારા ધ્યાન પર નથી માટે અહીં લખું છું. લેખનું આદર્શ રીતે કદ કેટલું હોવું જોઈએ અથવા તો વધુમાં વધુ કેટલું હોવું જોઈએ. મારા મતે ૧,૦૦,૦૦૦ બાઇટ કરતાં વધુ કદનો લેખ ન હોય તો સારું. અંગ્રેજી વિકિ પર પણ મારા ખ્યાલથી ઓછાવત્તી એટલી જ મર્યાદા રખાઈ છે. તો આપણા સંદર્ભમાં આ કેટલી હોવી જોઈએ અને તકનિકી દૃષ્ટિએ કોઈ તર્ક હોય તો તે પણ જણાવશો. સૌ સભ્યો પોતાનો મત વ્યક્ત કરશો.--Vyom25 (ચર્ચા) ૧૪:૩૨, ૧૧ એપ્રિલ ૨૦૧૮ (IST)
- From Wikipedia:Article size on English Wikipedia: A page of about 30 kB to 50 kB of readable prose, which roughly corresponds to 4,000 to 10,000 words, takes between 30 and 40 minutes to read at average speed, which is right on the limit of the average concentration span of 40 to 50 minutes. --Nizil Shah (ચર્ચા) ૧૧:૦૭, ૨૦ એપ્રિલ ૨૦૧૮ (IST)
- મતલબ, બાઇટમાં ગણીએ તો ૩,૦૦,૦૦૦ બાઇટ થયું આશરે.--Vyom25 (ચર્ચા) ૧૬:૧૯, ૨૮ એપ્રિલ ૨૦૧૮ (IST):
- બાઈટમાં ૩૦૦૦૦થી ૫૦૦૦૦ જ થાય.--Nizil Shah (ચર્ચા) ૧૯:૦૫, ૮ જૂન ૨૦૧૮ (IST)