લખાણ પર જાઓ

જર્મનીનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
CptViraj (ચર્ચા | યોગદાન) (CptViraj (talk)એ કરેલો ફેરફાર 701345 પાછો વાળ્યો) દ્વારા ૨૨:૫૩, ૯ એપ્રિલ ૨૦૨૦ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)
પ્રમાણમાપ૩:૫
અપનાવ્યોમે ૨૩, ૧૯૪૯
રચનાકાળો, લાલ અને સોનેરી રંગના ત્રણ આડા પટ્ટા

જર્મનીનો રાષ્ટ્રધ્વજ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અપનાવાયો. પશ્ચિમ અને પૂર્વ જર્મનીનો ધ્વજ ઈસ ૧૯૯૦ સુધી સમાન જ હતો અને તેમના એકીકરણ બાદ સંયુક્ત રીતે હાલનો ધ્વજ અપનાવાયો હતો.

કાળો, સફેદ અને સોનેરી રંગનો ધ્વજને રાજાશાહીના સમર્થકો સમયાંતરે ફરકાવતા રહે છે અને તેઓ લોકતાંત્રિક રાજાશાહીની તરફેણ કરે છે.