એરિટ્રિયાનો રાષ્ટ્રધ્વજ
Appearance
એરિટ્રિયાના રાષ્ટ્રધ્વજમાં રહેલ રાજચિહ્ન મૂળ ઈસ ૧૯૫૨માં બનાવાયેલ ધ્વજમાંથી લેવાઈ છે જે સંયુક્ત રાષ્ટ્રસંઘના ધ્વજથી પ્રેરિત છે.
ધ્વજ ભાવના
[ફેરફાર કરો]ધ્વજનો લીલો રંગ દેશની ખેતી અને પશુસંપત્તિનું, ભૂરો રંગ સમુદ્રનું અને લાલ રંગ આઝાદીની લડાઈમાં વહાવેલા રક્તનું પ્રતિનિધિત્વ કરે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |