લખાણ પર જાઓ

યુનિવર્સલ સીરિયલ બસ

વિકિપીડિયામાંથી
યુ.એસ.બી. ચિહ્ન

યુનિવર્સલ સીરિયલ બસ (યુ.એસ.બી.) ઇ.સ. ૧૯૯૦માં વિકસાવવામાં આવેલ એક ઉદ્યોગ માઘ્યમ છે, જે એવો કેબલ છે કે તે કોમ્પ્યુટર તથા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોને જોડે છે. યુ.એસ.બી. પોર્ટેબલ ઉપકરણો જેવા કે ફ્લેશ ડ્રાઇવ, પ્રિન્ટર, સ્માર્ટ ફોન, પી.ડી.એ. વગેરેને કોમ્પ્યુટર સાથે જોડવામાં મદદરૂપ થાય છે.