અનંતનાથ
દેખાવ
અનંતનાથ | |
---|---|
૧૪મા જૈન તીર્થંકર | |
અનવા રાજસ્થાનમાં અનંતનાથની મૂર્તિ | |
ધર્મ | જૈન ધર્મ |
પુરોગામી | વિમલનાથ |
અનુગામી | ધર્મનાથ |
પ્રતીક | શ્વેતાંબર મત પ્રમાણે બાજ દિગંબર મત પ્રમાણે શાહુડી[૧] |
ઊંચાઈ | ૫૦ ધનુષ્ય (૧૫૦ મીટર) |
ઉંમર | ૩૦,૦૦,૦૦૦ વર્ષ |
વર્ણ | સોનેરી |
વ્યક્તિગત માહિતી | |
આવિર્ભાવ | |
દેહત્યાગ | |
માતા-પિતા |
|
અનંતનાથ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૧૪મા તીર્થંકર છે. જૈન મત અનુસાર તેમણે પોતાના સર્વ કર્મોનો ક્ષય કર્યો અને પોતાના આત્માને મુક્ત કરી સિદ્ધ બન્યા.
જીવન
[ફેરફાર કરો]અનંતનાથ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૧૪મા તીર્થંકર છે.[૨] જૈન મત અનુસાર તેમણે પોતાના સર્વ કર્મોનો ક્ષય કર્યો અને પોતાના આત્માને મુક્ત કરી સિદ્ધ બન્યા.[૩]
અનંતનાથનો જન્મ ઈક્ષ્વાકુ કુલમાં અયોધ્યાના રાજા શિંહસેના અને રાણી સુયશાને ઘેર થયો હતો.[૨] ભારતીય પંચાંગ અનુસાર તેમની જન્મ તિથિ વૈશાખ વદ તેરસ છે.[૩]
સાહિત્ય
[ફેરફાર કરો]અનંતનાથ પુરાણ જના દ્વારા ઈ.સ. ૧૨૩૦માં લખવામાં આવ્યું હતું.
જાણીતા મંદિરો
[ફેરફાર કરો]- અનંતનાથ સ્વામી મંદિર કાલપેટ્ટા, કેરળ
ચિત્રો
[ફેરફાર કરો]-
અનંતનાથ સ્વામી મંદિર કાલપેટ્ટા, કેરળ
-
અનંતનાથ સ્વામી મંદિરની છબી
-
અનંતનાથ મંદિર , મધુબન
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Tandon 2002, p. 45.
- ↑ ૨.૦ ૨.૧ Tukol 1980.
- ↑ ૩.૦ ૩.૧ Jain 2009.
સ્રોત
[ફેરફાર કરો]- Johnson, Helen M. (1931), Anantanathacaritra (Book 4.4 of the Trishashti Shalaka Purusha Caritra), Baroda Oriental Institute, https://www.wisdomlib.org/jainism/book/trishashti-shalaka-purusha-caritra/d/doc213290.html
- Tukol, T. K. (1980), Compendium of Jainism, Dharwad: University of Karnataka
- Jain, Arun Kumar (2009), Faith & Philosophy of Jainism, Gyan Publishing House, ISBN 9788178357232, https://books.google.co.in/books?id=y4aVRLGhf-8C, retrieved 2017-10-08
- Tandon, Om Prakash (2002), Jaina Shrines in India (1 ed.), New Delhi: Publications Division, Ministry of Information and Broadcasting, Government of India, ISBN 81-230-1013-3