આણંદ જિલ્લો
Appearance
આણંદ જિલ્લો | |
---|---|
જિલ્લો | |
અમુલ ડેરીનું પ્રવેશદ્વાર | |
અન્ય નામો: ચરોતર | |
જિલ્લાનું ગુજરાતમાં સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 22°34′N 72°56′E / 22.57°N 72.93°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
વિસ્તાર | |
• કુલ | ૩,૨૦૪ km2 (૧૨૩૭ sq mi) |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૨૦,૯૨,૭૪૫ |
• ક્રમ | ૧૪મો |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી, હિંદી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વાહન નોંધણી | GJ-23[૨] |
વેબસાઇટ | ananddp |
આણંદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો એક મહત્વનો જિલ્લો છે. આણંદ શહેર ખાતે આ જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. ઇ. સ. ૧૯૯૭ માં ખેડા જિલ્લામાંથી આ જિલ્લાને છુટો પાડવામાં આવ્યો હતો.[૪]
તાલુકાઓ
[ફેરફાર કરો]આણંદ જિલ્લાને આઠ તાલુકાઓમાં વિભાજીત કરાયો છે.[૫]
રાજકારણ
[ફેરફાર કરો]વિધાન સભા બેઠકો
[ફેરફાર કરો]મત બેઠક ક્રમાંક | બેઠક | ધારાસભ્ય | પક્ષ | નોંધ | |
---|---|---|---|---|---|
૧૦૮ | ખંભાત | ચિરાગ પટેલ | કોંગ્રેસ | ||
૧૦૯ | બોરસદ | રમણભાઇ સોલંકી | ભાજપ | ||
૧૧૦ | અંકલાવ | અમિત ચાવડા | કોંગ્રેસ | ||
૧૧૧ | ઉમરેઠ | ગોવિંદભાઇ પરમાર | ભાજપ | ||
૧૧૨ | આણંદ | યોગેશ પટેલ | ભાજપ | ||
૧૧૩ | પેટલાદ | કમલેશ પટેલ | ભાજપ | ||
૧૧૪ | સોજીત્રા | વિપુલ પટેલ | ભાજપ |
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Anand District Population Religion - Gujarat, Anand Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-12-03 પર સંગ્રહિત. મેળવેલ ૪ ડિસેમ્બર ૨૦૧૭.
- ↑ "RTO Gujarat Codes". મૂળ માંથી 2016-05-21 પર સંગ્રહિત. મેળવેલ ૨૮ મે ૨૦૧૬.
- ↑ "Anand Pin Code". MapsofIndia.com. મેળવેલ ૨૮ મે ૨૦૧૬.
- ↑ "History of Anand District". Gujarat Government. મૂળ માંથી 2015-02-10 પર સંગ્રહિત. મેળવેલ ૯ ઓક્ટોબર ૨૦૧૨.
- ↑ "Gujarat Administrative Divisions 2011" (PDF). Office of The Registrar General & Census Commissioner, Ministry of Home Affairs, Government of India. મૂળ સંગ્રહિત (PDF) માંથી 26 October 2011 પર સંગ્રહિત.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કોમન્સ પર આણંદ જિલ્લો સંબંધિત માધ્યમો છે.
- અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૨૦-૦૬-૧૪ ના રોજ વેબેક મશિન
- આણંદ જિલ્લા પંચાયત વેબસાઇટ સંગ્રહિત ૨૦૨૦-૦૬-૧૫ ના રોજ વેબેક મશિન
- આણંદ જિલ્લા કલેક્ટર વેબસાઇટ સંગ્રહિત ૨૦૨૦-૦૬-૧૫ ના રોજ વેબેક મશિન
- સરદાર પટેલ ટ્રસ્ટ
- આણંદ કૃષિ વિશ્વવિદ્યાલય
ખેડા જિલ્લો | ||||
અમદાવાદ જિલ્લો | વડોદરા જિલ્લો | |||
| ||||
ખંભાતનો અખાત | ભરૂચ જિલ્લો |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |