ઈરાનનો રાષ્ટ્રધ્વજ
Appearance
નામ | ત્રિરંગો |
---|---|
અપનાવ્યો | જુલાઈ ૨૯, ૧૯૮૦ |
રચના | લીલો, સફેદ અને લાલ રંગના ત્રણ આડા પટ્ટા અને કેન્દ્રમાં ઈરાનનું રાજચિહ્ન, ૨૨ વખત કુફિક લિપિમાં "ગોડ ઈઝ ગ્રેટ" એવું લખાણ |
ઈરાનનો રાષ્ટ્રધ્વજ ઈરાનની ક્રાંતિ બાદ ઈસ ૧૯૮૦માં અપનાવાયો હતો.
ધ્વજ ભાવના
[ફેરફાર કરો]૨૨ વખત "ગોડ ઈઝ ગ્રેટ" (અલ્લા-હુ-અકબર) એ મુસ્લિમ તવારીખ અનુસાર બહામન મહિનાની ૨૨મી તારીખે થયેલી ક્રાંતિનું, લીલો રંગ વૃદ્ધિ, એકતા, આનંદ, જોમ અને ફારસી ભાષાનું, સફેદ રંગ શાંતિનું અને લાલ રંગ શહાદત, હિંમત, પ્રેમ, હૂંફ, અગ્નિ, જીવન અને આધુનિકતાનું પ્રતિનિધિત્વ કરે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |